શબ્દ-સાગરના કિનારે…

એમા સહજતાથી મે હૃદયના ભાવ રેડ્યા છે, કવિતાઓને મે મારી શબ્દોથી બહુ સજાવી નથી…!

સ્વર: આશા ભોંસલે
સંગીત: અવિનાશ વ્યાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બે મત નથી, એક જ મત છે કે, આ સંસાર રમત છે,
જૂઠો જીતે ને સાચો હારે, એવી બાજી જેનું નામ જગત છે… બે મત નથી…

ગોઠવાઇ ગઇ બાજી માં તે વિધવિધ રંગની ગોટી,
કોઇ જીતીને થાય તવંગર, કોઇ પહેરે લંગોટી.
હારે તોયે બમણું રમતા એવો બુરો મમત છે… બે મત નથી…

કાળવિંઝણે ઊડી જાશે આ ગંજીફાનું ઘર,
ચાર દિવસના ચાંદરણાની એવી અવર-જવર.
એ જ જીતે સંસારના ગઢને જેણે જીત્યો વખત છે… બે મત નથી…

રોજ સૂરજનો દિવો સળગે સાંજ પડે બુઝાય,
પણ પ્રપંચ કેરો ખેલ ના ખૂટે રમત પૂરી ના થાય.
તન સમજે પણ મન ના સમજે મન એવું મરકટ છે… બે મત નથી…

Share

smile048

(૧) હાસ્યનો ગોળીબાર – ભાગ ૧ – ધીરુભાઈ સરવૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

(૨) હાસ્યનો ગોળીબાર – ભાગ ૨ – ધીરુભાઈ સરવૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

(૩) હાસ્યનો ગોળીબાર – ભાગ ૩ – ધીરુભાઈ સરવૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

(૪) હાસ્યનો ગોળીબાર – ભાગ ૪ – ધીરુભાઈ સરવૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Share

અદલ સોનારણ… અદલ સોનારણ… (૨)

સોનારણ ફુલનો ગજરો રે મારી અદલ સોનારણ…
હેજી સોનારણ કાળજાનો કટકો રે મારી અદલ સોનારણ…
અદલ સોનારણ… અદલ સોનારણ… (૨)

હે એ એ… ક્યો તો સોનારણ કડલા ધડાવી દઉ…
ક્યો તો રે કાંબીયુ ઘડાવુ… હે જી રે તમે ક્યો તો રે કાંબીયુ ઘડાવુ…

હે… કાંબીયુ… કડલાને શુ રે કરુ… હુ તો માંગુ તારા દલડાંના દાન…
હું તારી અદલ સોનારણ… અદલ સોનારણ… અદલ સોનારણ… (૨)

હે એ એ… ક્યો તો પાટણનુ પટોળુ લાવી દઉ…
કાપડામાં મોર ચિતરાવુ… હે જી રે તારા કાપડામાં મોર ચિતરાવુ…

હે…પાટણના પટોળાને શુ રે કરુ… મારે કરવા છે પ્રિતિના પાન…
હું તારી અદલ સોનારણ… અદલ સોનારણ… અદલ સોનારણ… (૨)

હે એ એ… ક્યો તો સોનારણ ગરબો ગોરાવી દઉ…
ક્યો તો રે મોરલી બજાવુ… હે જી રે તમે ક્યો તો રે મોરલી બજાવુ…

હે… એકલડી મોરલીને શુ રે કરુ… હુ તો માંગુ મારો મોરલીવાળો કાન…
હું તારી અદલ સોનારણ… અદલ સોનારણ… અદલ સોનારણ… (૨)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફિલ્મઃ મેરુ મુલાંદે

Share

Share

smile048

ભીખુદાન ગઢવી – ડાયરો અને જોક્સ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભીખુદાન ગઢવી – લાઈવ જોક્સ પ્રોગ્રામ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Share
Powered By Indic IME
Copy Protected by Tech Tips's CopyProtect Wordpress Blogs.